Sunday, 4 August 2013

Bapu

Bapu Car Loan Leva Gaya.
Bapu: Mare Kya Document Aapva Padse.
Manager: Koi j Document Nai, Khali 5 Bapu Na Naam Aapo Jene Loan Bhari Hoy.
••••••••••••••••••••••••••••••••••••••
Teacher To Bapu: Tari Attendance Bahu Occhi 6 Tu Exam Ma Besi Nai Sake
Bapu: Koi Vandho Nai Gandi, Aapne Evu Abhiman Nai, Aapde To Ubha-Ubha Parixa Apisu.
••••••••••••••••••••••••••••••••••••••
Driver To Bapu: Bapu Gadi Ma Petrol Khali Thai Gayu Chhe Have Gadi Aagal Nai Jay.
Bapu: O Taari... To Have Pachhi Ghare Java De.
••••••••••••••••••••••••••••••••••••••
Bapu: Aa Tameta Kem Aapya?
Sakvali: 20 Na 500 . . Bapu: To Halo Ganva Mando.
••••••••••••••••••••••••••••••••••••••
Teacher: Pani Ma Raheta 5 Vastu Na Naam Bolo?
Bapu: Dedko
Teacher:-Bija 4
Bapu: Dedka Ni Mummy, Dedka Na Papa, Dedkani Sister, Ane Dedkani GirlFrnd.
••••••••••••••••••••••••••••••••••••••
1 African Ane Bapu Bhega Thaya.
Bapu: Tamare Tya Azadi Kona Lidhe Mali?
African: Nelson Mandela
Ane Tamare Tya ??
Bapu: Amare Tya Gandhiji Mandela.
••••••••••••••••••••••••••••••••••••••
2 Sardar Ne 2 Bomb Malya
1st: Chal Police Ne Dai Aavie.
2nd: Kyank Koi Bomb Rasta Ma Futi Jashe To..!!
1st: Police Ne Khotu Kehshu Ke 1 j Bomb Malyo Hato.
••••••••••••••••••••••••••••••••••••••
Teacher: Je Manas Ne Banne Hath Na Hoy Tene Hindi Ma & English Ma Shu Kahevay?
Bapu: Hindi Ma Thakur & English Ma Hands Free.
••••••••••••••••••••••••••••••••••••••
Girl: Hu mari Jaav to.?
Boy: To Hu Gando Thai Javu.
Girl: Tu Beeji Chokri ne Prem kare kharo.?
Boy: Are Gandi, GANDO to game te kare….!!!!!
��

1 comment:

  1. માનનીય એડમિનિસ્ટ્રેટર શ્રી,

    આપશ્રી દ્વારા બનાવવામાં આવેલ એન્ડ્રોઇડ એપ્લીકેશન અમોએ ગુગલ પ્લે સ્ટોર પર જોઇ, જેમાં સારા સારા જોક્સ મુકવામાં આવે છે. આ રીતે જોક્સ મુકી અને ગ્રાહકોનું મનોરંજન કરો છો તે જાણી આનદ થયો પણ આપશ્રીએ આ એપ્લીકેશનમાં 'બાપુ'નામની પણ એક કેટેગરી મુકેલી છે જેમાં ફક્ત રાજપૂત સમાજ અથવા તો બાપુના જ જોકસ છે.

    આપશ્રીને અમે જણાવવા ઇચ્છીએ છીએ કે જો કદાચ આપ ઇતિહાસ ભણ્યા હોય તો તેમાંથી રાજપૂતોને હટાવીને વાંચવાની કોશીષ કરજો, તો આપને ખ્યાલ આવશે કે રાજપૂત સિવાયનો ભારતવર્ષનો ઇતિહાસ શક્ય જ નથી અને રાજપૂતોએ દેશ માટે જે કર્યું છે તે અન્ય કોઇ જ્ઞાતિએ કર્યુ નથી. રાજપૂત થઇ અને રાજપૂત સમાજના વખાણ કરવા એ અમારા સ્વભાવમાં નથી તેથી એ બાબતે વધુ લખવુ અમને યોગ્ય જણાતું નથી.

    આપશ્રીને નમ્ર વિનંતી કે રાજપૂત સમાજને બિરદાવવાને બદલે એ સમાજના આ રીતે જોક્સ મુકવા એ સામાજિક રીતે ખરાબ કૃત્ય તો છે પણ ગંભીરતાની વાત એ છે કે આ પ્રકારનું કૃત્ય તમને કાયદાકીય મુશ્કેલીમાં પણ મુકી શકે છે. કોઇપણ જ્ઞાતિ અથવા સમાજનુ જ્યારે અપમાન થાય ત્યારે તે કોર્ટની શરણે જઇ શકે છે. તમે કોઇ વ્યાપારી વ્યક્તિ હોય તેવુ જણાય છે તેથી અમો તમને આ એપ્લીકેશન અથવા તેમાં રહેલા બાપુઓના બધા જ જોક્સ હટાવવા માટે ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવે છે. જો આ એપ્લીકેશનમાંથી બાપુઓને લગતા કોઇપણ જોક્સ હટાવવામાં આવશે નહી તો અમારા સમાજ દ્વારા તમારા પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જ તેની ખાસ નોંધ લેશો.

    આપનો વિશ્વાસુ,
    Jadeja Yogirajsinh

    ReplyDelete